Uncategorized

About Mission And Vision

Our Mission. વિદ્યાર્થી જીવનમાં સર્વાંગી વિકાસ માટે મૂલ્યલક્ષી શિક્ષણ નું જ્ઞાન. સંસ્કૃતિના જતન અને સંરક્ષણ માટે નું સાંસ્કૃતિક જ્ઞાન… શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમના પ્ર્વાહોનું જ્ઞાન આપતું શિક્ષણ…. Our Vision. ઋષિપરંપરા તેમજ ગુરુકુળપરંપરા થી આવતી સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કરી ભારતના ભાવી નાગરિકને એક ” वसुधैव कुटुम्बकम् “ ના વાક્યની સાથે સાર્થક કરાવતું શિક્ષણ

About Mission And Vision Read More »