" विद्या प्रशस्यते लोकैः विद्या सर्वत्र गौरवा। विद्यया लभते सर्वं विद्वान सर्वत्र पूज्यते || "
જેમ દરેક વ્યક્તિ દ્વારા જ્ઞાનની સ્તુતિ કરવામાં આવે છે,જ્ઞાનને દરેક જગ્યાએ મહાન માનવામાં આવે છે,વ્યક્તિ જ્ઞાનની મદદથી બધું પ્રાપ્ત કરી શકે છે,વ્યક્તિ દરેક જગ્યાએ આદરણીય છે. આ વિજ્ઞાનના દરિયામાં થોડાં નવા અભિગમ નું પાણી ઉમેરવાનો આપણે પ્રયત્ન કરીશું,અને વ્યક્તિની વિકસતી દુનિયામાં જ્ઞાન અને વિજ્ઞાનની મદદ થી દુનિયા સમક્ષ પોતાના વ્યક્તિત્વને દુનિયાથી કંઈક જુદા જ સ્થાન,અંદાજ અને આત્મવિશ્વાસ વડે પોતાના માતા-પિતા,દેશ અને ધર્મ સાથે દુનિયા સમક્ષ પોતાનું આદરણીય વ્યક્તિત્વ પ્રસ્તુત કરીશું.