- +91 70415 90000
What Is Sarthak?
" જ્યાં સંસ્કૃત અને સંસ્કૃતિનો સમન્વય થાય એ સાર્થક."
"જ્યાં સંસ્કાર અને સદ્દગુણોનો સમન્વય થાય એ સાર્થક."
" જ્યાં પરંપરા અને કર્તવ્યનું પાલન થાય એ સાર્થક."
" જ્યાં આનંદ અને આદરનો સમન્વય થાય એ સાર્થક."
" જ્યાં કલા અને કારકિર્દીનો સમન્વય થાય એ સાર્થક."
Our Services
નીચે આપેલી માહિતી દ્વારા અમારી સંસ્થાની મહત્વની માહિતી દર્શવવામાં આવેલી છે.

પધ્ધતિ : 1
ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસારનું શિક્ષણ.

પધ્ધતિ : 2
ઋષિમુનિઓની પરંપરા મુજબ સર એન્ડ ટીચર ની જગ્યાએ ગુરુજી અને દીદી કહેવામાં આવે છે.

પધ્ધતિ : 3
શિસ્ત, જ્ઞાન અને સંસ્કાર નો સમન્વય.

પધ્ધતિ : 4
પ્રવૃત્તિ શિક્ષણ સાથે ભણતર.
Why Choose Us
benefit 1
Education and Knowledge: Schools are primary institutions for imparting education and knowledge. They provide structured learning environments where students can acquire a wide range of academic subjects, including mathematics, science, literature, history, and more. Education equips individuals with essential skills, knowledge, and critical thinking abilities necessary for personal growth, career development, and informed decision-making.
benefit 2
Personal Growth and Character Development: Schools play a crucial role in shaping the character and personal growth of students. They encourage self-discipline, responsibility, perseverance, and other positive values. Schools often offer extracurricular activities such as sports, arts, clubs, and community service, which help students explore their interests, develop talents, and build character.
benefit 3
Cultural and Diversity Appreciation: Schools are important platforms for promoting cultural understanding and diversity appreciation. They bring together students from different backgrounds, fostering an inclusive environment that celebrates diversity. Schools often organize cultural events, international exchanges, and multicultural programs that expose students to various traditions, perspectives, and global issues.
Reviews About School
ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग्भवेत् ॥
” આપણી ભારતીય ઋષિ પરંપરા મુજબ બાળકોમાં વૈદિક સંસ્કારોનું સિંચન અને સત્યનું પરિપાલન,વડીલોનું સન્માન તથા મનની એકાગ્રતા આ બધું સાંસ્કૃતિક તેમજ વૈદિક પરંપરાના શિક્ષણ મુજબ શક્ય છે. જો આવું શિક્ષણ બાળકોને મેળવવું હોય તો તેના જીવનના ઘડતર માટે બાળકોને સાંસ્કૃતિક તેમજ વૈદિક પરંપરાનું શિક્ષણ મળવું અતિ-આવશ્યક છે. જેથી બાળકનું જીવન સાર્થક સાબિત થાય છે. તેથી જ કહેવાય છે કે “विद्या विना गृहं शून्यम् ||” અર્થાત્ વિદ્યા વગરનું ઘર શૂન્ય છે. “