Our Mission.

  • વિદ્યાર્થી જીવનમાં સર્વાંગી વિકાસ માટે મૂલ્યલક્ષી શિક્ષણ નું જ્ઞાન.
  • સંસ્કૃતિના જતન અને સંરક્ષણ માટે નું સાંસ્કૃતિક જ્ઞાન…
  • શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમના પ્ર્વાહોનું જ્ઞાન આપતું શિક્ષણ….

Our Vision.

ઋષિપરંપરા તેમજ ગુરુકુળપરંપરા થી આવતી સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કરી ભારતના ભાવી નાગરિકને એક ” वसुधैव कुटुम्बकम् “ ના વાક્યની સાથે સાર્થક કરાવતું શિક્ષણ આપી બાળકો ઉચ્ચ પ્રગતિના શિખરો સાર કરાવવા….

“ यथा ह्येकेन चक्रेण न रथस्य गतिर्भवेत्।
  एवं पुरुषकारेण विना दैवं न सिध्यति।। ”

જેમ એક પૈડા પર રથ ચાલી શકતો નથી, તેવી જ રીતે ભાગ્ય પરિશ્રમ વિના ફળ આપતું નથી.

Sometimes it's the journey that teaches you a lot about your destination. ...

 ” यस्मिन्प्रचीर्णे च पुनश्चरन्ति; स वै श्रेष्ठो गच्छत यत्र कामः। “

‘ જેઓ પ્રગટ થયેલા માર્ગ પર ચાલે છે, તેઓ ઉન્નત થાય છે અને તેઓને જે જોઈએ છે તે મળે છે. ‘

Great Things Never Come from Comfort Zones.

The Energy Of The Mind Is The Essence Of Life.

All Rights Reserved @ Sarthak Vidhya Mandir.